તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:કોરોના જાગૃતિ માટે પાલિકાને રેલવે મદદ કરશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોનાની જનજાગૃતિ કરવા માટે હવે રેલવે મહાપાલિકાની મદદ દોડી આવી છે. ડિસેમ્બર 2020 થી માર્ચ 2021 સુધી રેલવેના ડબ્બાઓમાં જાહેરાતોના માધ્યમથી જનજાગૃતિ કરવામાં આવશે. એના માટે મહાપાલિકા રેલવેને રૂ. 68,86,000 આપશે. કોરોના સહિત અન્ય બીમારીઓ વિશે પણ જનજાગૃતિ કરવામાં આવશે. કોરોનામાંથી સાજા થયેલા દર્દીના લોહીમાં આ રોગ વિરુદ્ધ લડવા એન્ટિબોડીઝ તૈયાર થયેલા હોય છે.

આવી વ્યક્તિ પ્લાઝમાનું દાન કરે તો કોરોનાના દર્દીઓ બચી શકે છે. કોરોનામાંથી સાજા થયેલા વ્યક્તિઓ પ્લાઝમાનું દાન કરે એ માટે જનજાગૃતિ કરવા જરૂરી જાહેરાતો કરવામાં આવશે એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો