તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માણસાઈ:રેલવે પોલીસે ગરીબ શ્રમિકના અંતિમસંસ્કાર કર્યા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રેલવે પોલીસે માણસાઈના દર્શન કરાવીને સમાજમાં દાખલો બેસાડ્યો છે. કામની શોધમાં સેંકડો માઈલ દૂર આવેલા સુરેશ સિંઘના કુંટુબીઓને ખાખી વરદીનો મોટો ટેકો મળ્યો છે. રેલવે અકસ્માતમાં સુરેશનું મૃત્યુ થયું. એના ગરીબ કુટુંબને અંતિમસંસ્કાર માટે રેલવે પોલીસે પોતે આર્થિક મદદ કરી. પોલીસના આ કામને લીધે સ્વયંસેવી સંસ્થાઓ પણ કુટુંબની મદદ માટે આગળ આવી છે. સીવૂડ-દારાવેથી નેરુળ દરમિયાન પાટા નજીક અજ્ઞાત મૃતદેહ રેલવે પોલીસને મળ્યો હતો. આ મૃતદેહના ગજવામાં રહેલા આધારકાર્ડ પરથી પનવેલ ખાતે રહેતા મંજુલા સિંઘ સાથે સંપર્ક થયો. મંજુલાએ આ મૃતદેહ એના પતિનો હોવાનું જણાવ્યું. સિંઘ કુટુંબ પર રૂ. 3000ના વીજ બિલ સહિત કુલ રૂ. 18,000નું દેવું હતું. એવામાં લોકડાઉન લાગુ થતા નોકરી ગુમાવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો