સુવિધા:એપ દ્વારા વેક્સિનેશનની પ્રી-બુકિંગ સુવિધા

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક હેલ્થ-ટેક સ્ટાર્ટ-અપે ભારતીય નાગરિકો માટે પોતાના વેક્સિનેશન કરાવવા માટે નજીકના ડોક્ટર અથવા વેક્સિનેશન ક્લિનિકથી અપોઇમેન્ટ લેવા માટે એક એપ્લિકેશન શરૂ કરી છે. હેલ્થ-ટેક કંપની, વંડરએક્સે એક એપ દ્વારા સુનિશ્ચિત કર્યું છે કે નાગરિકોને સરળતાથી વેક્સિન મળી શકે, જેના માટે વંડરએકસે દેશભરના ડોકટરો અને યોગ્ય આરોગ્યસંભાળ પ્રદાતાઓ સાથે જોડાણ કર્યું છે. તેના વંડરએક્સ કન્ઝ્યુમર એપ્લિકેશન પર 180 હજારથી વધુ આરોગ્યસંભાળ પ્રદાતાઓની યાદી તૈયાર કરી છે, જે તેને ભારતના આરોગ્ય સંભાળ પ્રદાતાઓનું સૌથી મોટું એકત્રીકરણ બનાવ્યું છે.

સ્થાપક અને ડાયરેક્ટર પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે “અમારી એપ્લિકેશન અમે પસંદ કરેલા વેક્સિનેશન ક્લિનિક્સની વિગતોની યાદી આપશે, અને તેના અંતર્ગત વેક્સિનેશન માટે પ્રી-બુકિંગ ટાઇમ સ્લોટમાં ફી જમા કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...