તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંગીત સમારોહ:થેલેસેમિક બાળકો માટે કરવા પંકજ ઉધાસનો સંગીત જલસો

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

થેલેસેમિયાથી પીડાતા બાળકો પર ઉપચાર માટે ભંડોળ ઊભું કરવા કામ કરતા પેરન્ટ્સ એસોસિયેશન થેલેસેમિક યુનિટ ટ્રસ્ટ (પટુટ) દ્વારા આ વર્ષે તેનો વાર્ષિક ભંડોળ ઊભું કરતો કાર્યક્રમ ઓનલાઈન યોજાશે. ગઝ દિગ્ગજ પદ્મશ્રી પંકજ ઉધાસ તેમના ચાહકો અને ગઝલ રસિકોને આ દિવસે રીઝવશે. ગઝલ સિમ્ફોની દીપક પંડિત દ્વારા સ્કોર કરાયું હોઈ શનિવાર, 21 નવેમ્બર, 2020ના રોજ રાત્રે 8.30 વાગ્યાથી યોજાશે. તેનું આયોજન પરફેક્ટ હાર્મની પ્રોડક્શન્સ અને હંગામા દ્વારા કરાયું છે.

આ સંગીત કાર્યક્રમ 2018માં મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં યોજાયો હતો, જ્યાં સૌપ્રથમ વાર પંકજ ઉધાસે સિમ્ફોની ઓર્કેસ્ટ્રા સાથે પરફોર્મ કર્યું હતું ત્યારે આ વખતે તે વર્ચ્યુઅલી યોજાશે. આ રેકોર્ડ કરેલો કાર્યક્રમ અમારા ડિજિટલ મંચ ભાગીદાર હંગામા દ્વારા ઓનલાઈન રજૂ કરવામાં આવશે. દાનની સર્વ પ્રાપ્તિઓ થેલેસેમિક બાળકોના ઉપચારમાં મદદ કરવા માટે ધર્માદામાં જશે. આ ટિકિટેડ કાર્યક્રમ નથી અને તેથી દુનિયાભરના બધા દર્શકો જોઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો