તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુષ્પાંજલિ:મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડો. આંબેડકરને પુષ્પાંજલિ

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડો. બાબાસાહેબ આંબેડકરના 64મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે દાદર ચૈત્યભૂમિ ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે તથા અન્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે ત્રિશરણ બુદ્ધ વંદનાનું પઠન કરાયું હતું. ઉપરાંત હેલિકોપ્ટરમાંથી ચૈત્યભૂમિ સ્મારક પર ગુલાબની પાંખડીઓની વર્ષા કરવામાં આવી હતી. સામાન્ય રીતે 6ઠ્ઠી ડિસેમ્બરે દર વર્ષે મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યમાંથી ડો. આંબેડકરના લાખ્ખો અનુયાયીઓ આ સ્થળે અભિવાદન કરવા માટે ઊમટી પડે છે, પરંતુ આ વખતે મહામારીને લીધે અહીં આવવાની મનાઈ કરવામાં આવી હતી. તેને બદલે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો