• Gujarati News
  • Local
  • Mumbai
  • Motivational 'Rice To Lead' Leadership Transformation Program In Corona's Period Will Increase Self Reliance, Progress And Success

બિઝનેસગુરુ:કોરોના કાળમાં પ્રેરક ‘રાઈસ ટુ લીડ’ નેતૃત્વ ટ્રાન્સફૉર્મેશન પ્રોગ્રામ, આત્મનિર્ભરતા, પ્રગતિ અને સફળતા વધારશે

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિઝનેસગુરુ અને ૩૯ સોલ્યુશન્સના મૅનેજિંગ ડાયરેક્ટર બસેશ ગાલાએ કોવિદ-૧૯ અને વિઘટનકારી સમય માટે ખાસ ડિઝાઈન કરેલો ‘રાઈસ ટુ લીડ’ ૨૧ દિવસનો નેતૃત્વ ટ્રાન્સફૉર્મેશન પ્રોગ્રામ પ્રસ્તુત કર્યો છે. આ કાર્યક્રમ આત્મનિર્ભરતા, પ્રગતિ અને સફળતા વધારશે. આથી લોકોના જીવનમાં સકારાત્મકતા, ઉત્પાદકતા અને સમૃદ્ધિ વધી શકશે.આ કાર્યક્રમ વેપારઉદ્યોગના સાહસિકો, વ્યવસાયીઓ, છાત્રો અને ગૃહિણીઓ માટે પ્રાસંગિક છે. ૧૦૦ બુકો અને ૧૦૦૦ સાહસિકોના અનુભવનો નિચોડ સરળ ભાષામાં આમાં પ્રસ્તુત કરાયો છે. આ કાર્યક્રમ અંગ્રેજી અને હિન્દીમાં છે. આમાં વિવિધ વિષયો પર ૨૧ મૉડ્યુલ્સ છે. પ્રત્યેક મૉડ્યુલ્સમાં શિક્ષણ, આત્મનિરીક્ષણ અને કાર્યાન્વિતને સક્ષમ કરવા એક પ્રશ્ર્નોતરી અને અસાઈનમેન્ટ છે. 

અન્ય સમાચારો પણ છે...