તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇ:ગોરાઇની ગુજરાતી પરિણીતા મિસિંગ, હજુ સુધી પત્તો ન મળતા પરિવારમાં ચિંતા

મુંબઇ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરીવલી-વેસ્ટના ગોરાઈમાં રહેતી એક 48 વર્ષની પરિણીતા જયશ્રી ટાંક લોકડાઉન દરમિયાન ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ છે. આ વિશે પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ નોંધાવાઈ છે. આમ છતાં હજુ સુધી તેનો કોઈ પત્તો નહી મળતાં પરિવારજનોમા ચિંતા વ્યાપી ગઇ છે.માતાને ગમે ત્યાં હોય ત્યાંથી પાછી આવી જવા માટે અપીલ કરતાં જયશ્રીના દીકરા દિપેશે કહ્યું કે, રવિવારે રાત્રે ૧૧:૦૦ કલાકે ગોરાઇ સ્થિત અમારી સોસાયટીમાંથી બ્લુ- વ્હાઈટ ડ્રેસ અને હાથમાં થેલી લઈને મારી મમ્મી નીકળી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો