તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસ:વીજ ક્ષેત્રે કાર્યદક્ષતા વધારવા ટ્રિપલ સર્ટિફિકેશન કોર્સ લોંચ

મુંબઇ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વર્સોવા ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર (વીટીટીસી) ખાતે ડિપ્લોમા ધારકો માટે 12 મહિનાના સમયગાળા માટે નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ (એનએપી) હેઠળ અનોખો અજોડ એપ્રેન્ટીસશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આ તાલીમ કાર્યક્રમથી સહભાગીઓ આવશ્યક જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરીને વીજ ક્ષેત્રમાં આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાથી કામ કરી શકશે.

એઈએમએલ દ્વારા ભારતમાં એનએપીએસ સ્કીમ (નેશનલ એપ્રેન્ટીસશિપ પ્રમોશન સ્કીમ) હેઠળ પાવર સેક્ટર સ્કિલ કાઉન્સિલ (પીએસએસસી) સાથે સહયોગમાં તાલીમ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમ ટ્રિપલ સર્ટિફિકેશન આપે છે, એટલે કે, જુનિયર એન્જિનિયર પાવર ડિસ્ટ્રિબ્યુશનના વૈકલ્પિક ટ્રેડમાં પીએસએસસી દ્વારા સર્ટિફિકેશનનો સમાવેશ થાય છે. અધિકૃત વ્યક્તિ તરીકે પીડબ્લ્યુડી સુપરવાઈઝરી લાઈસન્સ પ્રાપ્ત કરવા માટે મહારાષ્ટ્ર સરકારના ચીફ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટર દ્વારા પ્રમાણિત છે, એમ તેના પ્રવક્તાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો