તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણકારી:2021 ઉનાળામાં જેટ એરવેઝ ઉડાન ભરશે

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુરારી લાલ જાલન અને કાલરોક કેપિટલની આગેવાની હેઠળના કોન્સોર્શિયમે ભારતની એરલાઈન જેટ એરવેઝના સંપૂર્ણ સેવાની કેરિયર તરીકે રિવાઈવલની ઘોષણા કરી છે. જેટ 2.0 પ્રોગ્રામનું લક્ષ્ય સર્વ માર્ગોમાં વધુ કાર્યક્ષમતા અને ઉત્પાદકતાની ખાતરી રાખવા તેની પ્રક્રિયાઓ અને પ્રણાલીઓના નવા સંચ સાથે જેટ એરવેઝને તેની ભૂતકાળની ઝાકઝમાળને પુનર્જીવિત કરવાનું છેzઠરાવના નિયોજન અનુસાર જેટ એરવેઝ ભારતમાં તેના બધા ઐતિહાસિક ડોમેસ્ટિક સ્લોટ્સ ઓપરેટ કરવા અને આંતરરાષ્ટ્રીય કામગીરી ફરીથી શરૂ કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો