તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સી હેરિયર:નૌકાદળનું INS વિરાટ યુદ્ધજહાજ પરનું સી હેરિયર બેન્ડ સ્ટેન્ડમાં સ્થાપિત

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતીય નૌકાદળની વીરતાનું સાક્ષીદાર લડાકુ સી હેરિયર વિમાન બાંદરાના બેન્ડસ્ટેન્ડ ખાતે ગુરુવારે એક કાર્યક્રમમાં સ્થાપિત કરવામાં આવ્યું, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયેલું આ વિમાન મુંબઈને ભેટ તરીકે મળ્યું છે. આઈએનએસ વિરાટ યુદ્ધજહાજ પર આ વિમાન તહેનાત હતું. તે મહાપાલિકાએ બેન્ડસ્ટેન્ડ ખાતે ગોઠવ્યું છે. પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસે દર વર્ષે આ વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવે છે. આથી ભારતીય સામર્થ્ય દર્શાવતું આ વિમાન અહીં ગોઠવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો