તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરબી સમુદ્રમાં બંગાળના ઉપસાગરમાં 2017 થી 2019ના ત્રણ વર્ષમાં મોટીસંખ્યામાં વાવાઝોડાની નોંધ થઈ હતી. આ જ સમયમાં હવામાનનો અંદાજ વ્યક્ત કરવાની કાર્યક્ષમતામાં વધારો થયાનો દાવો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કર્યો હતો. બંગાળના ઉપસાગર સહિત અરબી સમુદ્રમાં ઝાઝા વાવાઝોડા નિર્માણ થતા નહોતા. જોકે છેલ્લા થોડા વર્ષમાં આ પ્રમાણ વધ્યું હતું. પુરની સ્થિતિનો વિચાર કરતા મોનસૂનની સક્રિયતાનું પ્રમાણ વધ્યું હોવાથી પુરની ઘટનાઓમાં તાજેતરમાં વધારો થયો હતો. મોટા ભાગના પર્જન્યમાપણી કેન્દ્રોમાં છેલ્લા ત્રણ વર્ષમાં મૂશળધારથી અતિ મૂશળધાર વરસાદની નોંધ થઈ હતી. મે 2020માં આવેલા અમ્ફાન વાવાઝોડાને લીધે પશ્ચિમ બંગાળ, ઓડિસામાં 1.9 કરોડ લોકો વિસ્થાપિત થયા. 1.7 કરોડ નાગરિકોના ઘર ઉધ્વસ્ત થયા. મુરુડ પર આવેલા નિસર્ગ વાવાઝોડાને લીધે અગણિત નુકસાન થયું. ઓવરસિઝ ડેવલપમેંટને લીધે મોટા પ્રમાણમાં નુકસાન થયું.ઓવરસીઝ ડેવલપમેંટ સંસ્થાના અંદાજ અનુસાર 2030 સુધી દુનિયામાં 32.5 કરોડ નાગરિકો પર વૈશ્વિક તાપમાનમાં વધારા સાથે સંબંધિત આપત્તિનું સંકટ આવશે. 2008 થી 2019ના સમયગાળામાં ભારતમાં દર વર્ષે સરેરાશ 36,00,000 નાગરિકો વિસ્થાપિત થયા.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.