તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના એનસીબી કેડેટ્સનું સન્માન

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા મહારાષ્ટ્રના એનસીસી કેડેટ્સનું મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે સન્માન કર્યું હતું. 26 કેડેટ્સે પ્રતિષ્ઠિત પ્રાઈમ મિનિસ્ટર્સ બેનર માટે દેશભરમાંથી એકંદર દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

મહામારીના કસોટીના સમયમાં પણ ઉત્તમ કેડેટ્સની પસંદગી કરવા માટે એનસીસી ડિરેક્ટોરેટ મહારાષ્ટ્રની ભૂમિકાને મુખ્ય મંત્રીએ બિરદાવી હતી. આ સમયે મેજર જનરલ વાય પી ખંડુરી તથા અન્ય આગેવાનો પણ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો