તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુ:ખદ:પાકિસ્તાનથી18 વર્ષે દેશ પરત ફરનાર હસીના બેગમનું મૃત્યુ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

પાકિસ્તાનની જેલમાં 18 વર્ષ સુધી કેદ રહ્યા બાદ છૂટકારો થતા ભારત પાછા ફરનાર હસીના દિલશાદ બેગમ અહમદનું નિધન થયું હતું. ઔરંગાબાદમાં 65 વર્ષની ઉંમરે તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. હ્રદયરોગનો હુમલો થતા તેમણે પ્રાણ ગુમાવ્યા હતા. તેમની દફનવિધી મંગળવારે પાર પાડવામાં આવી હતી. પાસપોર્ટ ચોરાઈ જતા હસીના બેગમની પાકિસ્તાનની પોલીસે જાસૂસ સમજીને ધરપકડ કરી હતી.

એ પછી ઔરંગાબાદ પોલીસના પ્રયત્નથી તેમનો 18 વર્ષે જેલમાંથી છૂટકારો થયો હતો. તેઓ 26 જાન્યુઆરી 2021ના ઔરંગાબાદ ખાતેના પોતાના ઘરે પાછા ફર્યા હતા. પણ જીવનના 18 વર્ષ પાકિસ્તાનની જેલમાં કાઢનારા હસીના બેગમના નસીબમાં બાકીની જિંદગી કુટુંબ સાથે રહેવાનું સુખ નહોતું. પાકિસ્તાનથી પાછા આવ્યા પછી ફક્ત 14 દિવસમાં તેમનું નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો