તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:એમેઝોન પછી મનસે દ્વારા પશ્ચિમ રેલવે તરફ મોરચો

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

એમેઝોન પ્રકરણ પછી મનસેએ હવે પશ્ચિમ રેલવે તરફ મોરચો વાળ્યો છે. પશ્ચિમ રેલવેએ માહિતીપત્રકો અને જાહેરાતોમાં મરાઠી ભાષાનો ઉપયોગ અનિવાર્યપણે કરવો એવી માગણી મનસે રેલવે કામદાર સેના તરફથી કરવામાં આવી છે. આ વિશે પશ્ચિમ રેલવેના મહાવ્યવસ્થાપકને પત્ર મોકલવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે તરફથી વિવિધ જાહેરાતો અને માહિતીપત્રકો જાહેર થતા હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ માહિતી આપવામાં આવે છે. પણ એ બધામાં જ મરાઠી ભાષાનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેન્દ્રના સૂત્ર અનુસાર રાજ્ય ભાષા વાપરવી જરૂરી છે પણ પશ્ચિમ રેલવે દ્વારા દુર્લક્ષ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો