તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

28 લાખની છેતરપિંડી:કેન્ટીનનો ઠેકો અપાવવાને નામે DYSP સાથે લાખોની ઠગાઈ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્ટીનમાં કોન્ટ્રાક્ટ અપનાવવાને નામે નિવૃત્ત ડીવાયએસપી સાથે રૂ. 28 લાખની છેતરપિંડી કરવા સંબંધે થાણેમાં ચિતલસર પોલીસે દંપતી સહિત ત્રણ જણ સામે ગુનો દાખલ કર્યો છે. થાણેના અંબરનાથ ખાતે ઓર્ડનન્સ ફેક્ટરીમાં ફૂડ ચલાવવાનો ઠેકો અપાવવાને નામે ત્રણ જણે ત્રણ વર્ષમાં નિવૃત્ત અધિકારી પાસેથી પૈસા લીધા હતા, પરંતુ ઠેકો અપાવ્યો નહોતો.

આરોપીઓમાં રોહિત શેટ્ટી, ભગવાન રામદાસ પવાર અને તેની પત્ની પલ્લવી પવારનો સમાવેશ થાય છે. વળી આ જ આરોપીઓએ અન્ય બે જણ સાથે મળીને કાસારવડવલીમાં એક એનઆરઆઈ હોટેલિયરને પણ આ જ ઠેકો અપાવવાને નામે રૂ. 32 લાખ લીધા હોવાનો કેસ દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો