તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:સાયન પ્રતિક્ષાનગરમાં આગ, 15થી વધુને ઉગારાયા

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મુંબઇના સાયન-ઈસ્ટમાં પ્રતિક્ષાનગર ખાતેની એક ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની ઈમારતમાં સોમવારે સવારે આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા ઓછામાં ઓછા 15 થી 20 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા હતા. મહાપાલિકાના ડિઝાસ્ટર સેલના જણાવ્યા અુનસાર સાયન-કોલીવાડા ખાતેના બેસ્ટ બસ સ્ટોપ પાસે, પ્રતિક્ષા નગરમાં માલા ગાર્ડન સામે ચાર માળની ઈમારતમાં સવારે 5:35ની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આ આગની જાણ થતાં જ ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઉપરોક્ત ઇમારતમાં રહેતા 15થી 20 લોકોને ઉગારી લીધા હતા. સોમવારે સવારે 6:32 વાગ્યે આગ કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ ઈજાઓ નોંધાઈ નથી. પ્રથમિક તપાસ મુજબ આગ પાછળનું કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો