તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયલ એસ્ટેટ ઑનલાઈન:જગ્યા ખરીદી માટે સોશિયલ મિડિયા પર ભાર

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહામારીને લીધે રિયલ એસ્ટેટમાં જગ્યા ખરીદી કરવા માટે વધુ ને વધુ ગ્રાહકો સોશિયલ મિડિયા પર ભાર આપી રહ્યા છે. અગાઉ ગ્રાહક એક વ્યક્તિમાં પ્રોપર્ટી શોધતો હતો, સાઈટ વિઝિટ કરતો હતો. આજુબાજુનાં સ્થળો તપાસતો હતો અને પછી ઘર ખરીદીમાં રોકાણ કરતો હતો, જેમાં સમય ઘણો ખર્ચાઈ જતો હતો અને તે જરૂરી પણ હતું, એમ અરિહંત સુપરસ્ટ્રક્ચર્સના પ્રોડક્ટ ડિઝાઈન હેડ પાર્થ છાજેરે જણાવ્યું હતું.હવે આ બધી જાણકારી ઑનલાઈન મેળવી શકે છે. સંપૂર્ણ સાઈટ પ્લાન, સાઈટ ડીટેલ અને પ્રોપર્ટી ડિઝાઈન ઑનલાઈન ચેક કરી શકે છે. ગ્રાહક તેના ઘરેથી સાઈટની ૩૬૦ ડિગ્રી ટૂર કરી શકે છે. આ પ્રક્રિયાને લીધે સમયની બચત થાય છે, વિકલ્પો વધ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો