તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:પ્રાણીઓ માટે 100 કિલો કેટ ફૂડ, 100 રેડિયમ બેલ્ટનું વિતરણ

મુંબઇ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોનાના સમયમાં ઉમ્મીદ ફાઉન્ડેશન અને તેમની ટીમે રખડતાં પ્રાણીઓ માટે ખાદ્ય વિતરણનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.વિવિધ વિસ્તારોના લગભગ 50 એનિમલ ફીડર્સને કુલ 100 કિલો કેટ ફૂડ, 200 કિલો ચોખાની વહેંચણી કરી હતી. પ્રાણીઓની સલામતી માટે ખાસ બનાવેલાં 100 રેડિયમ બેલ્ટ પણ વહેંચ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો