કોરોનાનો સંકટ:ડીસીપી ત્રિમુખેને કોરોના: CBI ટીમની પણ ટેસ્ટ થશે

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રિયા ચક્રવર્તીની તપાસ કરનારા બાંદરા વિભાગના ડીસીપી અભિષેક ત્રિમુખેને કોરોના લાગુ થયો છે. તેમના આખા કુટુંબને કોરોના લાગુ થયો છે. સુશાંત કેસની તપાસ શરૂ થયા પછી રિયા અને ત્રિમુખે વચ્ચે વાતચીતની કોલ ડિટેઈલ્સ સામે આવી હતી.

સુશાંતના મૃત્યુ પછી રિયાએ ત્રિમુખે સાથે ફોન પર ચર્ચા કરી હતી. ચાર ફોન કોલ્સ અને એક એસએમએસ દ્વારા બંનેમાં સંપર્ક થયો હતો. આથી મોટો વિવાદ થયો હતો. સીબીઆઈની ટીમ મુંબઈ આવ્યા પછી ત્રિમુખે અને ડીસીપી પરમજિતસિંહ દહિયા પાસે સીબીઆઈના અમુક અધિકારીઓ પૂછપરછ માટે ગયા હતા. આથી તે ટીમની પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...