તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર:મરાઠા અનામત સુનાવણી માટે સમિતિ જાહેર

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

એસઈબીસી અનામત પ્રકરણના સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશને રદ કરવાની રાજ્ય સરકારની માગણી સંદર્ભે 5 સભ્યોવાળી બંધારણીય સમિતિ સમક્ષ થનારી સુનાવણીના પગલે મરાઠા અનામત બાબતે મંત્રીમંડળ ઉપસમિતિના અધ્યક્ષ અશોક ચવ્હાણે 5 વકીલોની સમન્વય સમિતિ જાહેર કરી છે.

ચવ્હાણે આપેલી માહિતી અનુસાર આ સમન્વય સમિતિમાં એડવોકેટ આશિષ ગાયકવાડ, એડવોકેટ રાજેશ ટેકાળે, એડવોકેટ રમેશ દુબે પાટીલ, એડવોકેટ અનિલ ગોળેગાવકર અને એડવોકેટ અભિજીત પાટીલનો સમાવેશ છે. મરાઠા અનામત સંદર્ભે સુપ્રીમ કોર્ટે આપેલા વચગાળાના આદેશને રદ કરવાની માગણી માટે આગામી 9 ડિસેમ્બરના થનારી સુનાવણીના પગલે મરાઠા સમાજના નાગરિકો, સમન્વયક, જાણકારો, અભ્યાસુઓ અને સંગઠનોને કાયદેસરની સૂચનાઓ રજૂ કરવી હોય તો તેમણે સમન્વય સમિતિના સભ્યો સાથે સંપર્ક સાધવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો