તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ચર્ચગેટથી મુંબઈ સેંટ્રલ વચ્ચે 6 ડિસેમ્બરે બ્લોક

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટાઓના સિગ્નલિંગ અને ઓવરહેડ વાયરોના મેઈનટેનન્સ માટે પશ્ચિમ રેલવે દ્વારા 6 ડિસેમ્બર 2020ના ચર્ચગેટ અને મુંબઈ સેંટ્રલ વચ્ચે સવારના 10.35 થી બપોરે 3.35 સુધી અપ અને ડાઉન સ્લો ટ્રેક પર જમ્બો બ્લોક લેવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જારી કરેલ પરિપત્ર અનુસાર આ સમયગાળા દરમિયાન અપ અને ડાઉનની તમામ ટ્રેનોને ચર્ચગેટથી મુંબઈ સેંટ્રલ વચ્ચે ફાસ્ટ ટ્રેક પર ચલાવવામાં આવશે. આ બ્લોકને લીધે અપ અને ડાઉન લાઈનની કેટલીક ટ્રેનો રદ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો