તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:નાશિકના એક ગામમાં સરપંચ પદની હરાજી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગ્રામ પંચાયત ચૂંટણીની પારશ્વભૂમિ પર રાજ્યના ગ્રામીણ ભાગોમાં અત્યારે રાજકીય હિલચાલ વધી છે. મુખ્ય રાજકીય પક્ષો સહિત સ્થાનિક જૂથોની સરપંચ પદ મેળવવા માટે ખટપટ ચાલુ છે. આ બધી પાર્શ્વભૂમિ પર નાશિક જિલ્લાની એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. નાશિક જિલ્લાના દેવળા તાલુકાના ઉમરાણે ગામમાં સરપંચ પદની હરાજી કરાઇ હતી. એના માટે ગ્રામસભા પણ ભરાઇ. રામેશ્વર મહારાજ મંદિરના પ્રાંગણમાં તમામ ગામવાસીઓએ સભામાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો