તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાકોન્ડાનું આગમન:મહાપાલિકાના પ્રાણી સંગ્રહાલય રાણીબાગમાં એનાકોન્ડા લાવવામાં આવશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાયખલા સ્થિત મહાપાલિકાના પ્રાણી સંગ્રહાલય રાણીબાગમાં વાઘ, દીપડો, અજગર અને અન્ય પ્રાણીઓ ઉપરાંત દેશવિદેશના 100થી વધુ પ્રકારના પક્ષીઓ છે. હવે એમાં મહાકાય એનાકોન્ડાની જોડીનો ઉમેરો થશે. મુંબઈગરાઓને પોતાના શહેરમાં જંગલની અનુભૂતિ થાય એ માટે મહાપાલિકા રાણીબાગની કાયાપલટ કરી રહી છે. આગામી સમયમાં જંગલમાં મળી આવતા 21 પ્રકારના સાપો માટે મહાપાલિકા 1500 સ્કવેર મીટર પર પાંજરા ઊભા કરશે. એમાં જુદી જુદી જાતના દેશી સાપ અને અજગર ઉપરાંત વિદેશથી મહાકાય એનાકોન્ડા લાવવામાં આવશે. એક નવી પ્રજાતિ મીનીટર લીઝાર્ડ પણ લાવવાનો પ્રસ્તાવ છે. યુરોપ કે દક્ષિણ અમેરિકાથી એનાકોન્ડા લાવવામાં આવશે. એના માટે કેન્દ્રિય ઝૂ ઓથોરિટી પાસે પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો હોવાની માહિતી રાણીબાગના સંચાલક ડો. સંજય ત્રિપાઠીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો