તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ઈલાજ કરાવવા આવતા કેન્સરના દર્દીઓ માટે 90 બેડનું ગેસ્ટ હાઉસ

મુંબઈ18 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિત ઉત્તર ભારતનાં રાજ્યોથી મુંબઈમાં કેન્સરનો ઈલાજ કરાવવા આવનારા દર્દીઓ માટે બાંદરા પૂર્વમાં 60 બેડનું ગેસ્ટ હાઉસ તૈયાર થઈ ગયું છે. ઉત્તર ભારતીય સંઘના વિશેષ ટ્રસ્ટી સંતોષ સિંહે જણાવ્યું કે રૂ. 3.70 કરોડના રોકાણ સાથે 6800 ચોરસફૂટમાં બનેલા આ ગેસ્ટ હાઉસમાં 50 બેડની ડોર્મેટ્રી અને 5 એસી રૂમની વ્યવસ્થા છે.

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં ગેસ્ટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવશે. આ ગેસ્ટ હાઉસ ના નફો ના નુકસાન ધોરણે ચલાવવામાં આવશે. દર્દીઓ અને તેમના પરિવારજનોને એકદમ સામાન્ય દરે અહીં રહેવાની સુવિધા અપાશે. ઉપરાંત ચારધામની યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓને પણ અહીં રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો