તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:મુંબઈમાં 24 કલાકમાં 8 દર્દીનાં મોતઃ 328 કેસ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈમાં મંગળવારે સાંજે 6 સુધી છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીનાં મોત થયાં હતાં, જેને લઈ મરણાંક 11,359 થયો છે. મૃતકમાં 6 મહિલાનો સમાવેશ થતો હતો. સાત મૃતક 60થી વધુ ઉંમરના હતા, જ્યારે 1 દર્દી 40-60 વયવર્ષનો હતો. આ સમયગાળામાં 328 નવા કેસ દાખલ થયા છે, જ્યારે 460ને સાજા થતાં રજા આપવામાં આવી છે.મુંબઈમાં રિકવરી રેટ 94 ટકા થયો છે.

25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી રિકવરી રેટ 0.12 ટકા થયો છે. ડબલિંગ રેટ 564 દિવસ થયો છે. હાલમાં 12,010 ગંભીર દર્દીઓ સારવાર હેઠળ છે. 192 એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન છે, જ્યારે 2022 એક્ટિવ સીલ કરેલી બિલ્ડિંગો છે, એમ મહાપાલિકાએ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો