સુવિધામાં વધારો:કટોકટી માટે 60 શહેરોમં 7500 એમ્બ્યુલન્સ તહેનાત

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આપત્કાલીન પ્રતિસાદ સેવા પુરવઠાદાર મેડ્યુલન્સ દ્વારા કટોકટી માટે 60 શહેરમાં 7500 એમ્બ્યુલન્સ તહેનાત કરી છે. આ સાથે તેણે વ્હોટ3વર્ડસના સફળ અમલની ઘોષણા પણ કરી છે, જેમાં દેશમાં ગમે ત્યાં તબીબી આપત્તિમાં અટકેલા દર્દીઓને અપાતા પ્રતિસાદની ગતિ વધારવાનું શક્ય બનશે.

વ્હોટ3વર્ડસ મફત એપની મદદથી દર્દી અચૂક રીતે ઘટનાની જગ્યા ઓળખી શકશે અને તે ઠેકાણે મદદ મગાવી શકશે. ઈન્ટરનેટ કનેકશન બહુ સારું નહીં હોય તેવા ભાગમાંથી પણ આ માહિતી તેઓ મોકલી શકશે, એમ તેના સ્થાપક પ્રણવ બજાજે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...