તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગોળી:12 કિલો કલર્સથી 17 દિવસમાં બની ઉવસગ્ગરમ સ્તોત્રની 6ડી રંગોળી

મુંબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવના ભેદા દ્વારા ઉવસગ્ગરમ સ્તોત્રની રચનાની સંપૂર્ણ વાર્તા દર્શાવતી 6ડી રંગોળી તૈયાર કરવામાં આવી છે. 9 ફૂટ બાય 12 ફૂટના આકારની આ રંગોળીમાં રંગોના 1500 શેડ્સ અને 10 થી 12 કિલો રંગોળી પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરરોજ લગભગ 17 થી 18 કલાક સુધી મહેનત કરીને 17 દિવસમાં આ રંગોળી ભાવનાબહેને તૈયાર કરી છે. આજે જેમ કોરોનાનો રોગચાળો ફેલાયો છે એમ 2300 વર્ષ પહેલાં ફેલાયેલા રોગચાળામાંથી ઉગારવા આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામી દ્વારા ઉવસગ્ગરમ સ્તોત્રની રચના કરવામાં આવી હતી. આ સ્તોત્ર ખૂબ જ ચમત્કારિક અને અસરકારક છે. ભાવિકો માટે આ રંગોળી ફેસબુક અને યુટ્યુબ પર શેર કરવામાં આવશે એવી માહિતી તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો