તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીબીઆઈની કાર્યવાહી:આસિસ્ટન્ટ લેબર કમિશનરના ઘરેથી 52.09 લાખ મળ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક કંપનીની સાઈટ પર શ્રમિકોની સુરક્ષામાં અનિયમિતતા સંબંધમાં ભીનું સંકેલવા અને લેબર લાઈસન્સ જારી કરવા માટે રૂ. 60,000ની લાંચ લેતાં નાગપુરના રિજનલ લેબર કમિશનર અને આસિસ્ટન્ટ લેબર કમિશનર સચિન જે શેલારની સીબીઆઈએ રંગેહાથ ધરપકડ કરી છે.

ફરિયાદી કંપનીમાં આરોપીએ તપાસ કરી હતી અને અમુક દસ્તાવેજો લેબર કમિશનર કાર્યાલયમાં સુપરત કરવા નિર્દેશ આપ્યા હતા. આરોપીની ધરપકડ બાદ તેની ઓફિસ અને ઘરની તલાશી લેવામાં આવી હતી. ઘરમાંથી રૂ. 52.09 લાખની બિનહિસાબી રોકડ અને વિવિધ રોકાણોના દસ્તાવેજો મળી આવ્યા હતા. આરોપીને નાગપુરની સીબીઆઈ કોર્ટમાં હાજર કરાતાં 2 જાન્યુઆરી સુધી કસ્ટડી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો