તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:5સ્ટાર હોટેલના કર્મીનું એક્ટ્રેસ સાથે ગેરવર્તન

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

દક્ષિણ મુંબઈની એક ફાઈવસ્ટાર હોટેલમાં વેબ સિરીઝની અભિનેત્રીનો વિનયભંગ કરવા સંબંધે હોટેલના કર્મચારી દિલેશ્વર મહંત (22)ની ધરપકડ કરી છે.અભિનેત્રીનું વેબ સિરીઝનું શૂટિંગ ચાલતું હોવાથી તે આ હોટેલમાં રહેતી હતી. પરત આવીને વોશરૂમમાં કપડાં બદલવા ગઈ ત્યારે અચાનક આરોપી ત્યાં આવી ચઢ્યો હતો. આસપાસ કોઈ નહોતું તેનો લાભ લેતાં તેણે અભિનેત્રીને પકડી શારીરિક અડપલાં શરૂ કર્યાં હતાં. એ અભિનેત્રીએ બૂમાબૂમ કરી હતી અ પછી હોટેલના અધિકારીઓના કહેવાથી આરોપીને પોલીસને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો