તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મહિલા સાથે ઠગાઈ મુદ્દે 4ની ધરપકડ કરાઇ

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફેસબુક પર ઓળખ વધારીને યુકેથી પાર્સલ મોકલાનું છે એમ કહીને રાજસ્થાનના જયપૂરની 37 વર્ષીય મહિલા સાથે રૂ. 16.26 લાખની છેતરપિંડી કરવા સાથે ક્રાઈમ બ્રાન્ચની મરોલ શાખાએ ચાર જણની ધરપકડ કરી છે.ચાર આરોપીમાં બે જોગેશ્વરીના બહેરામબાગની મહિલા અને મુલુંડ સિદ્ધાર્થ નગર તથા વાગળે એસ્ટેટના બે યુવાનનો સમાવેશ થાય છે. કસ્ટમ્સમાંથી માલ છોડાવવા માટે પોતાના બેન્કમાં પૈસા જમા કરાવવાનું કહીને આરોપીઓ છેતરપિંડી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો