તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ વસૂલ:અનધિકૃત પ્રવાસીઓ પાસેથી 1.5 કરોડ દંડ વસૂલ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અનધિકૃત પ્રવાસીઓ પ્રવાસ ન કરે એ માટે મધ્ય રેલવેના મુંબઈ વિભાગ મારફત ઉપનગરીય લોકલ ટ્રેન અને લાંબા અંતરની વિશેષ ટ્રેનોમાં નિયમિત, ઊંડાણપૂર્વક અને વિશેષ ટિકિટ તપાસણીના માધ્યમથી ટીસીઓની ટીમે જૂનથી 20 નવેમ્બર સુધી અનધિકૃત પ્રવાસીઓ પાસેથી રૂ. દોઢ કરોડનો દંડ વસૂલ કર્યો હતો. એમાં સૌથી વધારે લોકલ ટ્રેનમાં 39,516 પ્રકરણ નોંધવામાં આવ્યા અને આવા પ્રવાસીઓ પાસેથી રૂ. 1,10,00,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 4000 પ્રકરણ નોંધાયા જેમાં રૂ. 40,00,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...