તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:બહારગામથી આવેલા 10 પ્રવાસીઓ કોરોના પોઝિટિવ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત, દિલ્હી, ગોવા, રાજસ્થાનમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા હોવાથી આ ચાર રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં આવનાર પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે બુધવારે પ્રથમ દિવસે 10 કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા.તેમાં બાંદરા ટર્મિનસ પર સૌથી વધુ 5 કેસ, એલટીટી પર 3 કેસ, દાદરમાં 1 કેસ અને બોરીવલીમાં 1 કેસ મળી આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર 1079 પ્રવાસીને તપાસાયા હતા. મુંબઈ સેન્ટ્રલ પર 3400 પ્રવાસી, દાદરમાં 2000 પ્રવાસી, એલટીટીમાં 315, બાંદરા ટર્મિનસ પર 2047 અને બોરીવલીમાં 938 પ્રવાસીને તપાસવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...