તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચનો:વાલોડ પોલીસ દ્વારા રિક્ષા ફેરવી લોકોમાં સજાગતા રાખવા સૂચનો

માયપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાલોડ તાલુકામાં દરેક ગામોમાં વાલોડ પોલીસ દ્વારા રિક્ષામાં લોક જાગૃત્તિ માટે કોરોના કાળમાં સજાગતા રાખવા તથા ચોરીના બનાવો ન બને તે માટે પણ જાગૃતિ માટેના સૂચનો કરાયા હતા.

વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં પોલીસે રિક્ષા ફેરવી લોકોમાં જાગૃતતા કેળવવા સૂચનો કરાયા હતા, જેમાં મુખ્યત્વે પીએસઆઇ વી.આર.વસાવા દ્વારા સજાગતાં રાખવા જણાવવામાં આવ્યું છે કે હાલમાં કોવીડ -19 સંક્ર્મણ અટકાવવા ગામોમાં ગાઈડ લાઈન મુજબ તથા જાગૃત્તિ લાવવાના હેતુથી સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા, માસ્ક પહેરવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા, કામ વિના બહાર ન નીકળવા પ્રસંગે ભીડ ન કરવા, તથા શિયાળો શરુ થતા ચોરીના બનાવો બનવાની સંભાવના હોવાથી જે લોકો રાત્રિના ઘર બહાર વાહનો પાર્ક કરતા હોય તેમણે ન ચોરાય તે હેતુથી સાંકળ સાથે લોક કરીને પાર્ક કરવા તથા નાગરિકો 3 થી 4 દિવસ બહારગામ જવાના હોય ત્યારે નજીકના આઉટ પોસ્ટ કે વાલોડ પોલીસને જાણ કરવા જેવી સૂચનો કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો