તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાલોડ-ડોલવણમાં BSNLના ધાંધિયાથી ગ્રાહકો ત્રાહિમામ

માયપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વાલોડ અને ડોલવણ તાલુકમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10-15 દિવસ દરમ્યાન બીએસએનએલના મોબાઈલ ધારકોના નેટવર્ક ન મળતાં ગ્રાહકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા.વાલોડ અને ડોલવણ તાલુકમાં કેટલાક વિસ્તારોમાં બીએસએનએલના નેટવર્કમા છેલ્લાં 10-15 દિવસ દરમ્યાન ગ્રાહકોને નેટવર્ક ન આવતાં મુશ્કેલીઓનો સામનો કરતાં મોબાઈલના ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે.

જ્યારે અન્ય મોબાઈલના નેટવર્ક સરળતાથી મળી રહેતા લોકોને બીએસએનએલનાં વહીવટને કારણે ધીરેધીરે લોકો ખાનગી કંપનીઓ તરફ આકર્ષાઈ રહ્યાં છે, ખાનગી કંપનીઓની સેવા ગમે તે સ્થળે મળી રહે છે જ્યારે ત્રણ દિવસ સુધી ફોન અને ઈન્ટરનેટ સેવા સદંતર બંધ થઈ ગઈ હતી અને હાલમાં પણ ઈન્ટરનેટ સેવા હજી પણ બંધ જ છે, લોકોને સગવડ વ્યવસ્થિત રીતે મળી રહે તે રીતે સેવા આપવાને બદલે લોકોને અગવડ મળતી હોવાની લાગણી લોકોમાં પ્રસરી રહી છે, આ લોકારોષ ને કારણે બી.એસ.એન.એલ. સામે લોકો પોર્ટ કરી ખાનગી તરફ જતાં રહે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો