તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:વાલોડમાં સ્વૈચ્છિક બંધ રાખવા વેપારીઓ નિર્ણય ન લઈ શક્યા

માયપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધંધો શરૂ કરવાનો સમય અલગ અલગ હોય નિર્ણય ન લઇ શકાયો

વાલોડમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. બજારોમાં મોટા પ્રમાણમાં લોકોની અવર-જવર રહેતી હોવાથી સ્થિતિ ચિંતાજનક હોવાના પગલે તમામ પરિબળોને ધ્યાનમાં લઇ રાજકીય અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરતા વેપારી મંડળના કરિયાણા, શાકભાજી તથા લારી ગલ્લાના વેપારીઓની મિટિંગ વાલોડ સર્કિટ હાઉસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુંં, જેમાં વેપારીઓ વચ્ચે ચર્ચા થતા સ્વૈચ્છિક બંધ અંગે એકમત ન થતા બંધ અંગે નિર્ણય લેવાયો ન હતો.

મુખ્ય બાબત એ હતી કે કેટલાક વેપારીઓ ધંધો વહેલી સવારે ચાલુ થતો હોય અને કેટલાક ધંધાની શરૂઆત બપોરે થતી હોવાના લીધે બંધના સમય બાબતે મતો અલગ અલગ આવતા બંધનો નિર્ણય લેવાયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો