તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિહાર:પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દૌલત સાગર સૂરીશ્વજીનો બુહારીથી મુંબઈ વિહાર

વાલોડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામમાં વાસુપૂજ્ય જીનાલયની સાલગિરી મહોત્સવમાં ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સો વર્ષનાં પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દૌલત સાગર સૂરીશ્વજી મહારાજ સાહેબની પધરામણી થઈ હતી. ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. બુહારીમાં પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દૌલત સાગર સૂરીશ્વજી મહારાજ સાહેબના દર્શન અને આશિર્વાદ મળ્યા હતા. બુહારી વાલોડ સમગ્ર જૈન સંઘ જોડાયો હતો.ત્રિદીવસીય કાયૅકમનું આયોજન કરાયું હતું. ગુરુ ભગવંતોની નિશ્રામાં સત્સંગ પ્રવચન ભજન કરાયું હતું.પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય દૌલત સાગર સૂરીશ્વજી મહારાજ સાહેબ બુહારીથી મુંબઇ પુના જવા વિહાર કરતાં જૈન સંઘના શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતાં અને જૈન સંઘના હોદ્દેદારો હષૅ ઉલ્લાસભેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો