નિઃશુલ્ક દવા:વાલોડમાં હોમિયોપેથીક દવાનું વિતરણ, રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદરૂપ

વાલોડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્વાભિમાન ગ્રુપ(બારડોલી )ના પ્રમુખ ચિરાગભાઇ જોષી અને કમલજીતસિંહ ચાવડા સાથે અમરસેવા ટ્રસ્ટ પ્રમુખ સતિષભાઈ રાઠોડ તેમજ કેર મેડિકલ અને મિસ્ટર બેક બેકરી ના માલિક વિશાલ પટેલ દ્રારા ડૉ. આશાબેન શાહની હાજરી કોરોના સામેની લડાઈમાં જીતવા માટે, રોગપ્રતિકારક શક્તિ વધારવા મદદરૂપ ઍવી હોમીયોપેથીક દવાનું વિતરણ, વાલોડ પોલીસ સ્ટેશન, મામલતદાર ઓફિસ, તેમજ  તાલુકા પંચાયત ઓફિસના સ્ટાફ તેમજ પરિવાર માટે દવા નિઃશુલ્ક આપી હતી.

અન્ય સમાચારો પણ છે...