તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:બાજીપુરામાં ક્રિકેટર યુસુફ પઠાણે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યુ

વાલોડ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેલાડીઓ સખત મહેનત અને લગનથી આગળ વધી શકે

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામે સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર યુસુફ પઠાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, અને વિવિધ કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુંં .યુવા ખેલાડીઓ નેે પ્રોત્સાહિત કરીયા હતાં.બાજીપુરા ગામે સુમુલ નજીક સુરત તાપી જિલ્લાના ઉત્કૃષ્ટ દેખાવ કરતાં ખેલાડીઓ ની એક સિઝન ટુર્નામેન્ટનું આયોજન જૈનિષ મોરી (જી.એમ.ક્રિકેટ ક્લબ) ફ્રેન્ડલી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના ઓલરાઉન્ડર યુસુફ પઠાણ દ્રારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના ક્રિકેટરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવયુવાનો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

યુસુફ પઠાણે જણાવ્યું કે આપણા વિસ્તારમાં ક્રિકેટ પ્રત્યે પ્રેમ લગાવ છે, ખેલાડીઓ બનવા પાછળ ઘણાં બધાં લોકોનું યોગદાન હોય છે. કોચ, મિત્રો, પરિવાર દ્વારા મદદરૂપ થતા હોય છે. સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે. પ્રસંશા કરી હતી અને પોતે રમત રમતા નથી પરંતુ યુવા ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરે છે જેથી “જૈનિષ ક્રિકેટ ગ્રાઉન્ડ’નું નામકરણ કરવામાં આવ્યું હતું. અહીં થી મહેનત પરિશ્રમ કરીને યુવા ખેલાડીઓ પોતાના ગામનું સમાજનું રોશન કરી દેશની ટીમમાં સ્થાન મેળવી શકે છે અને વિરાટ સોલંકીને અભિનંદન આપ્યા હતા.

ઘાણીની હરસિધ્ધિ ઈલેવન વિજેતા બની
બાજીપુરા ગામે યોજાયેલ ટુર્નામેન્ટમાં બારડોલી MDઈલેવન ઘાણીની ટીમ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં બારડોલી ટીમે 20 ઓવરમાં191 રન કર્યા હતા, જ્યારે ઘાણીની હરસિધ્ધિ ઈલેવન 18મી ઓવરમાં 194 કરતા વિજેતા થઇ હતી જેમાં ભાવિનસિંહ પરમાર 27બોલમાં 59 રન કરી જીત અપાવી હતી. વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો