તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:તાપી જિલ્લાના સારસ્વત સંવેદના નિધિમાંથી સહાય

વાલોડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બુહારી હાઈસ્કૂલ ખાતે સહાય ચેક અપૅણ કરવામાં આવયો હતો. - Divya Bhaskar
બુહારી હાઈસ્કૂલ ખાતે સહાય ચેક અપૅણ કરવામાં આવયો હતો.

તાપી જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી રોહિતભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2021માં સંવેદના નિધિની રચના કરવામાં આવી જેમાં ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીઓ અને કુટુંબને સંવેદના રૂપે સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં 10,34,003 ફાળો એકત્ર કરવામાં આવ્યો.

બુહારી હાઈસ્કૂલના હેડ કલાર્ક સ્વ.દિપ્તીબેન પટેલનું એપ્રિલ માસમાં અવસાન થતાં તેમના પ્રતિનિધિને સારસ્વત નિધિમાંથી 1,26,144 ચેક શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ, પ્રકાશ પરમાર માધ્યમિક સંઘના પ્રમુખ અને નવીનભાઈ ગોહિલ સંઘના પ્રમુખ, સિનિયર ક્લાર્ક ભીખુભાઈ પટેલની હાજરીમાં ચેક અપૅણ કર્યો હતો.સંતોષભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...