તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:પેલાડબુહારીના ભવાની માતાના મંદિરમાં 1008 દીપ પ્રગટાવાયા

વાલોડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જીલ્લાના વાલોડ તાલુકાના ગામે ભવાની માતાના મંદિરે દિવાળીના દિવસે 1008 દીવડાની પ્રગટાવવામાં આવ્યા હતા અને રંગબેરંગી લાઇટિંગ સાથે ખુબ સુંદર સુશોભિત કરવામાં આવ્યું. અને ભાવિક ભકતો એ ભવાની માતાની આરતી ઉતારી હતી. પેલાડબુહારી ગામમાં આવેલ ભવાની માતાના મંદિરના પટાંગણમાં 1008 અને દિવાળીના દિવસે “જય ભવાની માં’ લખવામાં આવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો