તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:શોર્ટસર્કિટથી આગ લાગતાં 1 વીઘા શેરડી ખાક

વાલોડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડોલવણ તાલુકાના ગાંગપુર ગામમાં ગુરૂવારે ડીજીવીસીએલના અધિકારીઓ વીજફોલ્ટ શોધી રહ્યા હતા એ સમયે વિજતારમાં અચાનક શોટૅસરકીટ થતાં ખેડૂત મનોજભાઈ જગુભાઈ પટેલના સરવે નંબર 142 વાળા ખેતરમાં શેરડીનો ઉભો પાક આગ ફાટી નીકળી હતી અને ઘટનાસ્થળે ખેડૂતો આવી પહોંચ્યા હતા પરંતુ આગ ગણતરીની મિનિટમાં ખેતરમાં પ્રસરી ગઈ હતી. ખેતરમાં આગ ફાટી નીકળી છે, જેની જાણ કરતાં જ સમગ્ર ફીડર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ શેરડી બળીને ખાક થઈ જતાં ખેડૂતને આથિઁક નુકસાન થયું છે.જે અંગે ખેડૂતો વિજકંપનીમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો