તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ધજ ગામે વીજતારમાંથી તણખા ઝરતા શેરડી ખાક

ઉચ્છલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પવન ફૂંકાવાના કારણે વીજતાર અથડાયા

ઉચ્છલ તાલુકાના વડપાડા-ભીત ગામના ખેડૂતની જમીન નજીકના ધજ ગામે છે, જેમાંથી એગ્રિકલ્ચર વીજલાઈન પસાર થતા તેના વીજતાર ના તણખા રવિવારે સાંજે શેરડીના ખેતરમાં પડતા શેરડી બળીને ખાક થઈ જતા ખેડૂ ને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

ઉચ્છલ તાલુકાના વડપાડા-ભીત ગામના ખેડૂત જગદીશભાઈ યશવંતભાઈ ગામીતના જણાવ્યા મુજબ તેઓની જમીન બાજુના ધજ ગામમાં સવે નંબર- 7 અને 8 બે જગ્યાએ આવેલ છે, જેમાં શેરડીનું રોપી હતી. ખેતરમાંથી ખેતીવાડી વીજલાઈન પસાર થાય છે. આ ખેતીવાડી વીજલાઈનમાંથી રવિવારે સાંજના સમયે પવન ફૂંકાતા વીજતાર અથડાતા તણખા ઝરતા તણખા શેરડીના ખેતરમાં પડતા શેરડીમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવું પડેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો