તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઉચ્છલમાં માસ્ક વગર ફરતા 21 સામે પોલીસની કાર્યવાહી

ઉચ્છલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકા સહિત ધણી જગ્યાએ કોરોના નું સંકમણ સતત વધી રહ્યુ છે. તેમ છતા કોરોના સંકમણ ને અટકાવવા અને કોવિડ-19 અંગે માર્ગ દશિકાની અમલવારી કરવા છતા ઉચ્છલ પોલીસે 21 વ્યકિતઓ ને માસ્ક પહેર્યા વગર ફરતા ઝડપી દંડ વસુલ કરવામાં આવેલ છે. ઉચ્છલ તાલુકા સહિત દરેક ગામ પંચાયતોમાં સરકારની ગાઈડ લાઈન મુજબ ગામ પંચાયતોને તલાટી સરપંચને તેમજ ચૂંટાયેલા પતિનિધીઓને જરૃરી સૂચનાઓ આપી છે.

અને ધણી જગ્યાએ નાગરિકોને ફરજીયાત માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સી ની અમલવારી થાય તે માટે ગામ પંચાયતો માં સુચનાઓ આપી છે છતાં ધણી જગ્યાએ લોકો માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળી રહ્યા હતા. જેથી ઉચ્છલ પોલીસે પોઈન્ટ ગોઠવી ચુસ્ત બંદોબસ્ત રાખેલ હતો. છતાં જેમાં ગતરોજ સાંજ સુધીમાં 21 વ્યકિતઓ ને માસ્ક ન પહેરવા બદલ ઝડપી પાડી તમામ ને દંડ વસુલવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો