તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:કટાસવાણ નજીક હાઈવે પર દારૂ ભરેલી કાર પકડાઇ

ઉચ્છલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉચ્છલ તાલુકાના કટાસવાણ ગામેથી પસાર થતાં નેશનલ હાઈવેના બેડકીનાકા પાસેથી મહારાષ્ટ્રથી દારૂ ભરી સુરતના ઉધના તરફ જતી બોલેરો ઉચ્છલ પોલીસે ઝડપી તપાસ હાથ ધરી છે. ગુજરાત-મહારાષ્ટ બોર્ડર પર આવેલા તાપી જિલ્લાના ઉચ્છલના કટાસવાણ ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-53 ઉપર આવેલા બેડકીનાકાના પોઈન્ટ પર ગતરોજ સાંજે એક તહમોતદાર વગર પાસ પરમીટે બોલેરો ગાડી નંબર (MH.15-CT - 4351) કિંમત રૂ. 200000/- માં અલગ અલગ બાન્ડની જુદી જુદી બોટલો નંગ-952 કિંમત રૂ.44720/- નો પોહી. મુદ્દામાલ તથા મોબાઇલ રૂ. 4000/- મળી કુલ્લે રૂ. 248720/- નો મુદ્દા માલ સાથે ચેકિંગ દરમિયાન પકડાયો હતો. આરોપીએ મુદ્દામાલ નીઝામપુર (મહારાષ્ટ્ર) ખાતે રહેતા સુરેશભાઈ ઉર્ફે અન્ના નામના શખ્સ પાસેથી લઈ આવી તથા તેઓ લતાબેન પાટીલ (રહેવાસી-ઉધના,સંજય નગર સુરત)ને આપવા જવાનો હોય તે બન્નેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો