તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:ખેરવાડાથી વિશાળકાય અજગર ઝડપાયો, ગાઢ જંગલમાં છોડવા માટે લઈ ગયા

​​​​​​​ સોનગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ખેરવાડા ગામે રહેતા યહોવાભાઈ વસાવાના ઘરની નજીક શુક્રવાર બપોરે એક વિશાળકાય અજગર દેખાતા ગભરાટની લાગણી ઉભી થઇ હતી. આ અંગે આવા સાપ, અજગર ના રેસ્ક્યુ કામગીરી સાથે સંકળાયેલા રિકી વળવી,દિગંબર પાટીલ અને મુકેશભાઈ ને જાણ કરવામાં આવતા એઓ તાકીદે ખેરવાડા ગામે પહોંચી અજગર ને કોથળામાં પૂર્યો હતો અને એને ગાઢ જંગલમાં છોડવા માટે લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...