કોરોના વોરિયર / કોરોનાને મ્હાત આપનારા 2 ભાઈનું ફૂલ આપી તાળી પાડી સ્વાગત કર્યું

Corona was greeted with flowers and applause by the 2 brothers
X
Corona was greeted with flowers and applause by the 2 brothers

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

સોનગઢ. રાણીઆંબા ગામે રહેતા દિનેશભાઇ અને નિલેશભાઈ નામના બે ભાઈને 22મી જૂને તાવ અને ખાંસી જેવા લક્ષણો જોવા મળતાં સુરત ખાતે સારવાર અર્થે દાખલ થયા હતા. જ્યાં સેમ્પલ લેવાતા કોરોના પોઝિટિવ  આવ્યા હતા. બાદમાં બંને ભાઈઓ વ્યારા કોવીડ-19 હોસ્પિટલમાં મોકલાયા હતા. સારવાર બાદ બુધવારે સાજા થતાં રજા આપવામાં આવતા એઓ સ્વગૃહે પાછા ફર્યા હતા. ઘરે પરત ફરેલા બંને ભાઈઓનું ગ્રામજનોએ ફૂલ આપી તાળી પાડી સ્વાગત કર્યું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી