તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઘાસિયામેઢા ગામે ટ્રકમાંથી પડી ગયેલા ક્લિનરનું મોત

સોનગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના ઘાસિયામેઢા ગામ નજીકથી પસાર થતી શેરડી ભરેલી ટ્રકના દરવાજામાંથી ફેંકાઈ ગયેલા ક્લીનરનું મોત નીપજ્યું હોવાનો બનાવ નોંધાયો છે. સોનગઢ તાલુકાના ગુનખડી ગામના ગોડાઉન ફળિયામાં રહેતા વિજયભાઈ રાજેશભાઈ ગામીત (19) એક ટ્રક પર ક્લીનર તરીકે નોકરી કરતો હતો. સોમવારે વિજય ગામીત એની ટ્રકના ચાલક સાથે શેરડી ભરવા માટે ગામડામાં ગયા હતા. બપોરના સમયે એઓ ટ્રકમાં શેરડી ભરી ઘાસિયામેઢા ગામના મેઢા ફળીયામાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વિજયભાઈ ગામીત ટ્રકનો દરવાજો ખોલી બહારની તરફ જોવા નીકળતા આકસ્મિક રીતે દરવાજાની બહાર ફેંકાઈ ગયો હતો અને તેનું મોત થયું હતું. જે સોનગઢ પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો