તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સોનગઢ તાલુકાના સેરુલામાં હનુમાન મંદિરનું ભૂમિપૂજન

સોનગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજના ઐતિહાસિક દિવસ પ્રભુ શ્રીરામના મંદિરના ભુમિપુજન કાર્યક્રમ ને યાદગાર બનાવવા માટે સોનગઢ તાલુકાના સેરુલા ગામના નવયુવાનો દ્વારા પણ આદિવાસી સમાજના ગામદેવતા શ્રી હનુમાનજી મહારાજના મંદિરનું ભૂમિ પૂજન કરવામા આવ્યું હતું. જેમાં મુખ્ય આયોજકો રાજેશ ભાઇ નાગર,વિજયભાઇ વસાવા, ગામના વડીલ અકુભાઈ પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું.આ ભૂમિપૂજન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત એકલ અભિયાનના અધ્યક્ષ દિપકભાઇ વસાવા,ભાથીજી સેવા સંઘના મંત્રી દિલીપભાઈ વસાવા,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કલ્પેશભાઈ ચૌધરી,જિલ્લા એકલના અધ્યક્ષ જયભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...