તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઠંડા પીણાની દુકાનની આડમાં દારૂનો વેપલો

સોનગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામે રહેતો વિકિન દિમન ગામીત ઠંડા પીણાં ની દુકાનની આડમાં દારૂ નું પણ વેચાણ કરતો હતો. આ અંગે સોનગઢ પોલીસ ને બાતમી મળી હતી કે વિકીને ગેરકાયદે દારૂ મંગાવ્યો છે અને ગામની સીમમાં આવેલ તળાવ નજીક ઝાડી ઝાંખરા માં છુપાવેલ છે.બાતમી મૂજબ આરોપી વિકિન ને સાથે રાખી તળાવ કિનારે રેડ કરતા ત્યાં છુપાવેલ 470 જેટલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ કે જેની કિંમત 29,100 થાય છે.

અન્ય સમાચારો પણ છે...