કોરોના ઇફેક્ટ:ડોલવણ શિક્ષક સંઘની 7.22 લાખની સહાય, સીએમ રાહતફંડમાં એક દિવસના પગારની રકમ અર્પણ

સોનગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના લામે લડવા ડોલવણ તાલુકાના શિક્ષકો દ્વારા સીએમ રાહતફંડમાં એક દિવસના પગારની રકમ એટલે કે 7,22,204 ની રકમનો ચેક કલેક્ટર તાપીને જમા કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુધાકરભાઈ એલ ગામીત તથા ડોલવણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રતિલાલ કે. ગામીત તથા સહમંત્રી પ્રકાશભાઈ યુ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...